દર્શન કરો પાટણમાં બિરાજતા વિઠ્ઠલજીના અદ્દભૂત અને અલૌકિક મંદિરના
Share With:
દર્શન કરો પાટણમાં બિરાજતા વિઠ્ઠલજીના અદ્દભૂત અને અલૌકિક મંદિરના
GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી હુમલા પછી ભારતે 'ઓપરેશન સિંદૂર' દ્વારા જોરદાર જવાબ આપીને પાકિસ્તાન સાથેની જળ સંધિ સહિતના તમામ રાજદ્વારી સંબંધો રદ કર્યા છે. 'પાણી અને લોહી એક સાથે...જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી હુમલા પછી ભારતે 'ઓપરેશન સિંદૂર' દ્વારા જોરદાર જવાબ આપીને પાકિસ્તાન સાથેની જળ સંધિ સહિતના તમામ રાજદ્વારી સંબંધો રદ કર્યા છે. 'પાણી અને લોહી એક સાથે ન વહે' તેમ પાકિસ્તાનને સ્પષ્ટ મેસેજ પણ પાઠવી દીધો છે. જોકે હવે એવું લાગે છે કે ક્રિકેટ અને શહીદોનું લોહી સાથે વહી શકે. આવા સંજોગો વચ્ચે હવે એશિયા કપ અંતર્ગત ટી-20 ટુર્નામેન્ટ આગામી 9 સપ્ટેમ્બરથી યુ,એ.ઇમાં યોજાનાર છે તેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ મેચ કાર્યક્રમમાં સામેલ કરવામા આવી છે. કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટરોએ ભારતે પાકિસ્તાન સામે રમવું ન જોઇએ તેવો મત વહેતો કર્યો છે. ત્યારે કેન્દ્ર સરકારે નિવેદન બહાર પાડ્યું છે કે ભારત પાકિસ્તાન સામે ક્રિકેટ મેચ રમે તેમાં અમને વાંધો નથી. એક બાજુ સરહદે સૈનિકો શહીદ થાય છે અને બીજી બાજુ માત્ર મનોરંજન માટે પાક.સાથે રમવાની મંજૂરી મળે છે. તમે શું માનો છો? સરકારે ભારતીય ક્રિકેટ ટીમને પાકિસ્તાન સામે રમવાની પરવાનગી આપી છે તે યોગ્ય છે?Read More