Home / GSTV originals / Mantra-Sadhana : GSTV is conducting Navarn Mantra Sadhana program this Navratri, know full details

આ નવરાત્રિએ GSTV યોજી રહ્યું છે નવાર્ણ મંત્ર સાધના કાર્યક્રમ, જાણો સંપૂર્ણ વિગત

મા દુર્ગાની પૂજા અને ઉપાસના માટે નર્વાણ મંત્રને એક ચમત્કારિક મહામંત્ર માનવામાં આવે છે. આ નવ અક્ષરનો દિવ્ય મંત્ર નવ ગ્રહોને નિયંત્રિત કરવાની શક્તિ ધરાવે છે. બધા જ ક્ષેત્રોમાં સંપૂર્ણ સફળતા અને મા દુર્ગાના સંપૂર્ણ આશીર્વાદ મેળવવા માટે સાધકોએ નિયમિતપણે આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ નવરાત્રિએ તારીખ 3 અને 4 ઓક્ટોબરના રોજ GSTV અને વૈદિક સાધના ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નર્વાણ મંત્ર સાધના કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે તો તેનો લાભ લેવાનું ચૂકતા નહીં.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon