Home / GSTV શતરંગ / Mahesh Rajgor : Where is the brain of the mobile? Without this sensor, the mobile would be of no use Mahesh Rajgor

શતરંગ / મોબાઈલનું મગજ ક્યાં હોય છે? આ સેન્સર ના હોય તો મોબાઈલ કંઈ કામનો ન રહે

શતરંગ / મોબાઈલનું મગજ ક્યાં હોય છે? આ સેન્સર ના હોય તો મોબાઈલ કંઈ કામનો ન રહે

- ટેક્નોપુરાણ

માણસ પોતાની ઇન્દ્રિયોની મદદથી જોવું, સાંભળવું, સ્પર્શવું, ચાખવું, સૂંઘવું જેવી વગેરે ક્રિયાઓ કરી શકે છે અને આજ ક્રિયાઓ આપડા શરીરને સારી રીતે કાર્યમાં મદદરૂપ થાય છે. આપણા ફોનમાં પણ આવી જ કંઈક ટેકનીકલ ઇન્દ્રિયો લાગેલી છે જેના કારણે આપણો ફોન ખુબજ સારી રીતે કાર્ય કરી શકે છે. જેને ટેકનીકલ ભાષાની અંદર સેન્સર્સ કહેવાય છે, આ સેન્સર જ છે જે સામાન્ય ફોનને સ્માર્ટફોન બનવામાં ખૂબ ઉપયોગી નીવડે છે.

પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.