રાજ્યના દ્વારકામાં યુવાનને યુવતી સાથે પ્રેમ કરવો ભારે પડ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે દ્વારકામાં હની ટ્રેપનો મામલો સામે આવ્યો છે. યુવકને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેલ કરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.યુવકને દુષ્કર્મની ઘટનામાં ફસાવીને ધમકી આપી તોડપાણી કરતી ગેંગ ઝડપાઈ છે.

