GSTV (ગુજરાત સમાચાર) ની એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે દર મહિને આકર્ષક ઈનામો જીતી શકો છો. જેમાં લકી ડ્રોની સિસ્ટમથી વિજેતા બનનાર મેમ્બરોને સ્માર્ટફોન, સ્માર્ટ વોચ, ઈયરબડ્સ, ઓફિસ બેગ, ટી-શર્ટ સહિતના આકર્ષક ઈનામો જીતવાની તક મળી શકે છે. આ ડ્રોમાં ભાગ લેવા માટે તમારે જીએસટીવી ક્લબના મેમ્બર બનવું પડશે અને એના માટે એન્ડ્રોઈડ યુઝર્સે પ્લેસ્ટોર અને આઈઓએસ યુઝર્સે એપસ્ટોર પરથી જીએસટીવીની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે.

