હજુ સુધી સંદીપ તરફથી કોઈ પહેલ ન થઈ એટલે મંજુ સ્વયં તેની પાસે વધુ સરકવા લાગી. વાતવાતમાં તે સંદીપ સાથે મશ્કરી કરતી. ક્યારેક તેના ઝૂલફોમાં આંગળીઓ ફેરવતી તો ક્યારેક તેના શરીરને પંપાળતી. ક્યારેક ચૂંટલો ભરી ખડખડાટ હસી પડતી. તો ક્યારેક તેનો હાથ પોતાની છાતી પર રાખી કહેતી, ''દિયરજી, જુઓ મારું દિલ કેવું ધકધક કરી રહ્યું છે?''

