Home / Gujarat / Navsari : body of a youth from Bilimora reached his hometown

Navsari News: ઓસ્ટ્રેલિયામાં હત્યા બાદ બીલીમોરાના યુવકનો મૃતદેહ પહોંચ્યો વતન, પરિવારે વહાવી અશ્રુધારા

Navsari News: ઓસ્ટ્રેલિયામાં હત્યા બાદ બીલીમોરાના યુવકનો મૃતદેહ પહોંચ્યો વતન, પરિવારે વહાવી અશ્રુધારા

થોડા દિવસો અગાઉ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ગુજરાતી યુવકની હત્યા થઈ હતી. જેથી ભારત સહિત ગુજરાતી સમાજ હતપ્રત થઈ ગયો હતો. મૂળ નવસારીના બીલીમોરાના વતની મિહિર દેસાઈની હત્યા થયા બાદ આજે તેનો મૃતદેહ વતન ખાતે આવ્યો હતો. મૃતદેહને આજે વતન પહોંચાડવામાં માટે 14 લાખનું ફંડ એકત્ર કરીને માનવતા નિભાવી હતી. દીકરાના મૃતદેહને જોતા જ પરિવારની આંખોમાંથી અશ્રુધારા વહી હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon