Last Update :
20 Nov 2025
પહલગામમાં આતંકવાદી હુમલા પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો બગડ્યા છે. ત્યારબાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદીઓ પર બદલો લીધો. ઓપરેશન સિંદૂર દરમિયાન, મોટાભાગના પાકિસ્તાની સેલિબ્રિટીઓના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બુધવારે આ એકાઉન્ટ્સ પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો, પરંતુ તેના એક દિવસ પછી જ, આ એકાઉન્ટ્સ ફરીથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. શાહિદ આફ્રિદી અને હાનિયા આમિર સહિત અનેક સેલિબ્રિટીઝ આ યાદીમાં સામેલ છે.
શાહિદ આફ્રિદીથી લઈ માહિરા .. ભારતે 24 કલાકની અંદર ફરીથી મૂક્યો પાક. સેલિબ્રિટીઓના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પ્રતિબંધ