Home / World : Donald Trump became the President of America

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત, કમલા હેરિસ હાર્યા

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત, કમલા હેરિસ હાર્યા

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઇ છે. અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કમલા હેરિસ હારી ગયા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને પણ ટ્રમ્પને જીત બદલ અભિનંદન આપ્યા છે. ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બનશે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon