-
ટ્રમ્પના વિજય સાથે ટેક્સમાં કાપ અને રાજકોષીય પ્રોત્સાહન જેવી નીતિઓના લીધ અમેરિકન ડોલર મજબૂત બની શકે છે
ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવાની સાથે ભારતીય શેરબજાર અને અર્થતંત્ર પર નકારાત્મક અસર પડી શકે છે. ટ્રમ્પના વિજયથી ભારતમાં મોંઘવારીમાં વધારો થઈ શકે છે. ભારતીય કંપનીઓના આયાત ખર્ચમાં વધારો થઈ શકે છે. તેના ટેરિફ, ડિપોર્ટેશન પ્લાન અને વધતા નુકસાનથી મોંઘવારી વધી શકે છે. તેમા ઊંચા ટેરિફ અને ઇમિગ્રેશન વિરોધી નીતિઓથી મોંઘવારી વધી શકે છે.

