રાજ્યના વાંકાનેરનાં ઢુવા નજીકથી પસાર થતી માટેલીયા નદીમાં સ્નાન કરવા માટે ઉતરેલા સાળી અને બનેવીનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું. મૂળ રાજસ્થાનના વતની સાળી-બનેવીના મોત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.