Home / Gujarat / Gandhinagar : Std. 10 Gujarati paper completed, students happy as paper was asked to be easy

ધો.10નું ગુજરાતીનું પેપર પૂર્ણ, પેપર સરળ પૂછાતા વિદ્યાર્થીઓમાં ખુશી

ધો.10નું ગુજરાતીનું પેપર પૂર્ણ, પેપર સરળ પૂછાતા વિદ્યાર્થીઓમાં ખુશી

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજથી (27મી ફેબ્રુઆરી) રાજ્યમાં ધોરણ 10 અને 12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થઇ ગયો છે. જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને પ્રથમ પેપર ભાષાનું હતું. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પ્રથમ પેપર ગુજરાતીનું હતું, જ્યારે અંગ્રેજી માધ્યમવાળા વિદ્યાર્થીઓને પ્રથમ પેપર અંગ્રેજીનું હતું. ગુજરાતીનું પેપર સરળ પૂછાતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. પ્રથમ પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓ અને વાલીઓ આનંદમાં જોવા મળ્યા હતા. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon