કેન્દ્ર સરકાર જે નવો કાયદો બનાવવા જઈ રહી છે તે પછી, રાજ્ય સરકારો પાસે સીબીઆઈને રોકવાની સત્તા નહીં હોય. કર્મચારી અને ન્યાય મંત્રાલય સાથે જોડાયેલી સંસદીય સમિતિએ સરકારને આ મામલે અલગ કાયદો બનાવવાની ભલામણ કરી છે. સમિતિએ CBIમાં સીધી નિમણૂકની પણ ભલામણ કરી છે.

