Home / Gujarat / Kutch : VIDEO: A unique celestial sight was seen on CCTV in Madhapara, Bhuj

VIDEO: ભુજના માધાપરમાં CCTVમાં દેખાયો અનોખો આકાશી નજારો, લોકોમાં કૂતુહલ સર્જાયું

રાજ્યમાં કાળઝાળ ગરમી વરસી રહી છે, ત્યારે વચ્ચે કચ્છ જિલ્લામાં વિચિત્ર આકાશી નજારો સર્જાયો હતો. સવારના 7 વાગ્યે સૂર્ય પ્રકાશની જેમ ટોર્ચ લાઈટની જેમ ઝબકારવા મારવા લાગ્યું હતું.ભુજ નજીક માધાપર ગામમાં CCTVમાં આ ઘટના કેદ થઈ હતી. વાહનની લાઈટ જેમ પ્રકાશ લાઈટ ડીમ અને ફુલ થતાં લોકોમાં કૂતુહલ સર્જાયું હતું. આકાશી નજારાનો CCTV કેમેરામાં કેદ થયો હતો.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon