ચીને તાજેતરમાં DF-5B નામની લાંબા અંતરની મિસાઇલ રજૂ કરી છે, જે અનેક પરમાણુ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ છે. દરેક શસ્ત્રની વિસ્ફોટક શક્તિ હિરોશિમા પર ફેંકાયેલા બોમ્બ કરતાં 200 ગણી વધુ મજબૂત છે. આ મિસાઇલ 12,000 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે, જેનો અર્થ એ છે કે જો તેને બેઇજિંગથી લોન્ચ કરવામાં આવે તો તે ન્યૂ યોર્ક પહોંચી શકે છે. એ પણ માત્ર 30 મિનિટ જેટલા ટૂંકા સમયમાં .

