T20 ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન Source : Google
વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલે T20 ક્રિકેટમાં સૌથી વધુ 22 સદી ફટકારી છે. તે વિશ્વમાં એકમાત્ર ખેલાડી છે, જેણે T20 ક્રિકેટમાં 20થી વધુ સદી ફટકારી છે. Source : Google
પાકિસ્તાનના બાબર આઝમે T20 ક્રિકેટમાં અત્યાર સુધી 11 સદી ફટકારી છે. Source : Google
સાઉથ આફ્રિકાના રિલી રોસોએ T20 ક્રિકેટમાં 9 સદી ફટકારી છે. Source : Google
વિરાટ કોહલીએ T20 ક્રિકેટમાં અત્યાર સુધી 9 સદી ફટકારી છે. Source : Google
ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરે T20 ક્રિકેટમાં કુલ 9 સદી ફટકારી છે. Source : Google
ભારતના અભિષેક શર્માએ T20 ક્રિકેટમાં અત્યાર સુધી 8 સદી ફટકારી છે. Source : Google
માઈકલ ક્લિંગરે T20 ક્રિકેટમાં 8 સદી ફટકારી છે. Source : Google
ફાફ ડુ પ્લેસિસે T20 ક્રિકેટમાં અત્યાર સુધી 8 સદી ફટકારી છે. Source : Google
એરોન ફિન્ચ, જોસ બટલર, રોહિત શર્મા અને ગ્લેન મેક્સવેલે પણ T20 ક્રિકેટમાં 8 સદી ફટકારી છે. Source : Google