રાહુના નક્ષત્ર પરિવર્તનથી આ રાશિના જાતકોને થશે ધનલાભ Source : Google

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં રાહુને રહસ્ય, પરિવર્તન અને અચાનક લાભનો કારક ગ્રહ માનવામાં આવે છે. Source : Google

જ્યારે પણ રાહુ પોતાની રાશિ અથવા નક્ષત્ર પરિવર્તન કરે છે, ત્યારે તેની અસર તમામ 12 રાશિઓ પર અલગ-અલગ રીતે દેખાઈ છે. Source : Google

2026માં રાહુનું ગોચર ખાસ માનવામાં આવી રહ્યું છે કારણ કે, આ વખતે રાહુ પોતાના જ નક્ષત્ર શતભિષામાં બિરાજમાન રહેશે. Source : Google

નવા વર્ષમાં રાહુ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે, જ્યાં તે 2 ઓગસ્ટ, 2026 સુધી રહેશે. શતભિષા રાહુનું પોતાનું નક્ષત્ર છે, તેથી આ સ્થિતિમાં રાહુની શક્તિ અનેકગણી વધી જાય છે. Source : Google

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ દરમિયાન રાહુનો પ્રભાવ ઊંડો, તેજ અને નિર્ણાયક રહેશે. Source : Google

તેની સીધી અસર લોકોના કરિયર, ધન, વિચારો અને નિર્ણયો પર જોવા મળશે. Source : Google

આ ગોચર દરમિયાન કેટલીક રાશિના જાતકોને અચાનક ધન લાભ, કરિયરમાં પ્રગતિ અને જીવનમાં મોટી સફળતા મળવાના યોગ બની રહ્યા છે. ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે. Source : Google

મીન રાશિના જાતકો માટે રાહુનું આ ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આ દરમિયાન રાહુ બારમા ભાવમાં બિરાજમાન રહેશે, જ્યારે શનિ લગ્ન સ્થાનમાં સ્થિત રહેશે. Source : Google

મકર રાશિના જાતકો માટે રાહુનું આ ગોચર કરિયર અને સામાજિક જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. રાહુ આ સમય દરમિયાન તમને નવી વિચારસરણી અને અલગ રસ્તે ચાલવાની પ્રેરણા આપશે. Source : Google

તુલા રાશિના જાતકો માટે રાહુનું ગોચર ખાસ કરીને શુભ રહેશે. આ દરમિયાન રાહુ પાંચમા ભાવમાં ગોચર કરશે અને નવમા, અગિયારમા અને લગ્ન સ્થાન પર પોતાની દ્રષ્ટિ નાખશે. Source : Google