હિન્દુ કેલેન્ડર મુજબ, જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ એકાદશી વ્રતનું ખૂબ મહત્વ છે. આ એકાદશીના વ્રત દરમિયાન પાણી પણ પીવામાં આવતું નથી, તેથી તેના નિયમોનું ખાસ પાલન કરવામાં આવે છે.