Home / Entertainment : This bollywood superstar once pasted poster of his film behind rickshaws for promotion

એક સમયે પોતાની ફિલ્મના પ્રમોશન માટે રિક્ષાની પાછળ ચોંટાડયા હતા પોસ્ટર, આજે છે બોલિવૂડનો સુપરસ્ટાર

એક સમયે પોતાની ફિલ્મના પ્રમોશન માટે રિક્ષાની પાછળ ચોંટાડયા હતા પોસ્ટર, આજે છે બોલિવૂડનો સુપરસ્ટાર

હિન્દી ફિલ્મ ઉદ્યોગના કેટલાય કલાકારોએ તેમની પહેલી જ ફિલ્મથી સફળતાનો સ્વાદ ચાખી લીધો હતો. સફળ ડેબ્યુ પછી તે વર્ષોથી બોલીવૂડમાં ટકેલા છે અને હજુ પણ કામ કરી રહ્યા છે. આ યાદીમાં અભિનેતા આમિર ખાનનો પણ સમાવેશ થાય છે. આમિર ખાનનું ડેબ્યુ સફળ રહ્યું અને ભારતને સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ આપવાનો રેકોર્ડ પણ આમિરના નામે નોંધાયેલો છે. જોકે એક સમયે આમિર ખાન રિક્ષા અને ટેક્સી પાછળ પોસ્ટર ચોંટાડતો હતો. પોતાની શરૂઆત પહેલા તેણે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon