જો તમે કાર ખરીદવા જઈ રહ્યા છો અને તમે તેનું સેફ્ટી રેટિંગ પણ ચેક કર્યું છે. તો પણ શું તે કાર તમારા પરિવાર માટે અને ખાસ કરીને બાળકો માટે સલામત છે? જ્યારે પણ કોઈ કારનું સેફ્ટી રેટિંગ બહાર પાડવામાં આવે છે, ત્યારે બાળકો માટે કાર કેટલી સલામત છે તેના પર એક અલગ રેટિંગ આપવામાં આવે છે. અહીં જાણો 15 લાખ રૂપિયાથી ઓછી કિંમતની આવી કાર વિશે, જે બાળકો માટે પણ સલામતીની દૃષ્ટિએ ઉત્તમ છે.

