નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે લોકસભામાં નાણાકીય વર્ષ 2024-25 માટે સંપૂર્ણ બજેટ રજૂ કરતી વખતે કિંમતી ધાતુઓ પર ટેક્સ ઘટાડવાની જાહેરાત કરી હતી. સરકારની આ જાહેરાત બાદ દેશમાં સોના અને ચાંદી જેવી કીમતી ધાતુઓના ભાવમાં નરમાઈ આવવાની ધારણા છે.