દિગ્દર્શક અયાન મુખર્જી કહે છે,'આ વખતે અમે 'વૉર-૨'ની વાર્તા પર ધ્યાન વધુ કેન્દ્રિત કર્યું છે, કારણ કે હું એક એવો સંઘર્ષ ઈચ્છતો હતો જે ભારતીય સિનેમાના બે ટોપ એક્ટરો-હૃતિક રોશન અને જુનિયર એનટીઆર -આ બન્નેની હાજરીને જસ્ટિફાય કરી શકે.બોક્સ ઓફિસ પર'વૉર'જેવી ફ્રેન્ચાઈઝીને આગળ ધપાવવી અને તેના પર પોતાની છાપ છોડવી-આ એક બહુ મોટી જવાબદારી છે.'

