- અનાજ-ઝાડ વાવવા એને ખેડીએ છીએ. તેના ઉપર ગગનચુંબી ઇમારતો બાંધીએ છીએ. 'મા' વસુંધરા આ બધા બોજ હસતે મોઢે સહન કરે છે. આથી કૃતજ્ઞાતાથી તેને નમસ્કાર કરવા અને તેનું ભૂમિપૂજન કરવું તેમાંજ આપણી ખાનદાની છે.