Home / Gujarat / Gandhinagar : BJP strength in Gujarat Assembly increased to 162

ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 162 થયું,ગોપાલ ઇટાલિયાની જીત બાદ AAP મજબૂત 

ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 162 થયું,ગોપાલ ઇટાલિયાની જીત બાદ AAP મજબૂત 

ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પરિણામ જાહેર થઇ ગયું છે. કડી બેઠક પર ભાજપ જ્યારે વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. 182 બેઠક ધરાવતી ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ એક બેઠક વધીને 162 થયું છે જ્યારે આમ આદમી પાર્ટીની એક બેઠક વધતા સંખ્યાબળ 5 થયું છે. કોંગ્રેસને વિધાનસભા પેટા ચૂંટણીમાં એક પણ બેઠક મળી નથી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon