Home / Gujarat / Ahmedabad : VIDEO: A reckless car driver hit people in Ahmedabad

VIDEO: અમદાવાદમાં બેફામ કાર ચાલકે લોકોને લીધા અડફેટે, પોલીસે રોક્યો તો રીક્ષાને ટક્કર મારીને રફુચક્કર

અમદાવાદમાં બેફામ કાર ચાલકે રસ્તામાં લોકોને અડફેટે લીધા હતા. પોલીસકર્મી કાર ચાલકને પોલીસ સ્ટેશને જવાનું કહેતા કાર ચાલક ત્યાંથી કાર હંકારીને ભાગી ગયો  હતો. સમગ્ર ઘટનાનો વિડિયો સામે આવ્યો હતો. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon