Home / Gujarat / Gandhinagar : New guidelines for PMJAY scheme announced

ખ્યાતિકાંડ બાદ સરકારની ઉંઘ ઉડી, PMJAY યોજના માટે નવી ગાઈડલાઈન થઈ જાહેર

ખ્યાતિકાંડ બાદ સરકારની ઉંઘ ઉડી,  PMJAY યોજના માટે નવી ગાઈડલાઈન થઈ જાહેર

રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારના આકસ્મિક બીમારીનો ખર્ચ આવી પડે ત્યારે એક મધ્યમવર્ગ અને ગરીબનો પરિવાર ભાંગી પડે છે અથવા દેવાનો દાટ થાય છે, ત્યારે  આરોગ્ય સહાય માટે “PMJAY-મા" યોજના ગુજરાત રાજ્યના તમામ જીલ્લાઓમાં અમલી કરવામાં આવી છે. પરંતુ તેમાં પણ ખ્યાતિકાંડ જેવા મોટા કૌભાંડો સામે આવ્યા બાદ સરકાર હરકતમાં આવી છે પરંતુ ઘણું મોડું થઇ ગયું છે. તબેલામાંથી ઘોડા છૂટી ગયા પછી તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon