રાજ્યના પાટનગર એવા ગાંધીનગરમાં અત્યારે વિધાનસભા સત્ર ચાલી રહી છે, ત્યારે રાજ્યના વિવિધ કલાકારોને સત્રમાં સરકાર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે પ્રશાંત બારોટે સરકારનો આભાર માન્યો છે.
પ્રશાંત બારોટે જણાવ્યું કે, એક અભિનેતા તરીકે મને આનંદ છે કે, આ પ્રકારનું આયોજન કર્યું છે. હું આશા રાખું છું કે આવા દિવસે આમંત્રણ મળ્યું છે.વિક્રમભાઈ ઠાકોરને દુઃખ પહોચ્યું હતું અને ખુલાસો થયો હતો કે તમામને બોલાવવામાં આવશે. મધ્યસ્થી થઈ હતી અને તેમનાથી ચૂક થઈ હતી અન્ય કલાકારોને આમંત્રણ મળ્યું તેનો રાજીપો વ્યક્ત કર્યો હતો.