રાજકોટમાં વધુ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સાંઢિયા પુલ પાસે એક યુવાને પોતાના બાઈકનો જ કચ્ચરઘાણ વાળી દીધો હતો. અગમ્યકારણોસર યુવાને પોતાના બાઈકના આ હાલ કર્યા હતા. બાઈકને તોડતો વિડિયો સામે આવ્યો છે.