Home / Gujarat / Valsad : VIDEO: Body of driver found after 24 hours after school van was swept away in river

VIDEO: નદીના વહેણમાં તણાઈ ગયેલી સ્કૂલવાન સાથે ડ્રાઈવરનો મૃતદેહ 24 ક્લાક પછી મળ્યો

ગુજરાતના વલસાડના વાઘલધરા ગામે ગતરોજ ખરેડી નદીના વહેણમાં તણાઈ ગયેલી સ્કૂલવાન આજે 24 કલાક બાદ નદીમાંથી મળી આવી હતી. જેમાં વાન ચાલક નાસીર જમાલભાઈ શેખનો મૃતદેહ પણ ગાડીની અંદર મળી આવ્યો હતો.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon