કહેવાય છે કે બાળકો ઘરમાં જે જુએ છે તે જ શીખે છે. આ જ કારણ છે કે બાળકોની સામે યોગ્ય વર્તન કરવું જરૂરી બની જાય છે. આ કારણે તમને કેટલીક એવી આદતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું પાલન કરવાની સાથે બાળકોને શીખવવાની પણ જરૂર છે.