સોમવારે ઉત્તર સ્પેનમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 4 અન્ય ઘાયલ થયાના અહેવાલ છે. ઇમરજન્સી સર્વિસીસ ઓથોરિટીએ અકસ્માત અંગે માહિતી આપી છે.