Home / World : 'We will end the war tomorrow, just accept one condition'; Netanyahu's pride after killing Sinwar

'યુદ્ધ કાલે જ પૂરું કરી દઈશું, બસ એક શરત માની લે હમાસ'; સિનવારને માર્યા બાદ નેતન્યાહૂનો હુંકાર

'યુદ્ધ કાલે જ પૂરું કરી દઈશું, બસ એક શરત માની લે હમાસ'; સિનવારને માર્યા બાદ નેતન્યાહૂનો હુંકાર

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મોટી જાહેરાત કરી છે. નેતન્હાહૂએ હમાસ નેતા યાહ્યા સિનવારની મોત બાદ ગાઝાના લોકોને સંબોધિત કર્યું. જેમાં કહ્યું કે, જો હમાસ ઈઝરાયલ બંધકોને પરત કરવા અને હથિયાર મૂકવા રાજી થઈ જાય તો કાલે યુદ્ધ સમાપ્ત થઈ જશે.  હવે જોવાનું રહ્યું કે, શું હમાસ બેન્જામિન નેતન્યાહૂના આ પ્રસ્તાવને માને છે? 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon