Home / Gujarat / Bhavnagar : Complaint filed regarding molestation of woman on bus

Bhavnagar News: બસમાં મહિલા સાથે છેડતી મામલે ફરિયાદ, એસ. ટી. બસ ચાલક સસ્પેન્ડ

Bhavnagar News: બસમાં મહિલા સાથે છેડતી મામલે ફરિયાદ, એસ. ટી. બસ ચાલક સસ્પેન્ડ

Bhavnagar News: ભાવનગરમાં એસ ટી બસ ચાલક દ્વારા મહિલા સાથે છેડતીનો મામલો સામે આવ્યો છે. મહુવા ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવર વિરુદ્ધ મહિલાની છેડતીની ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મહુવા ડેપોમાં એસ.ટી. ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અબ્દુલરહેમાન ઉંમરભાઈ ભટ્ટી સામે મુસાફર મહિલાએ હેરાનગતિની ફરિયાદ નોંધાવી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon