Sabarkantha News: સાબરકાંઠામાં BZ કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતો ટાંચમાં લેવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં આવેલી મિલકતોને ટાંચમાં લેવામાં આવશે.