ગુજરાત: શિક્ષણ વિભાગ હસ્તકની સરકારી ડીગ્રી ઇજનેરી કોલેજોના વર્ગ-1ના 70 એસોસિએટ પ્રોફેસરની બદલી તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. સાથે જ 159 જેટલા એસોસિએટ પ્રોફેસરોને વર્ગ-1માં બઢતી આપી બદલી કરવામાં આવી છે.