નાસ્તાને દિવસનો સૌથી મહત્વપૂર્ણ ભોજન માનવામાં આવે છે, પરંતુ નાસ્તાના બધા વિકલ્પો તમારા હૃદય માટે સ્વસ્થ નથી હોતા. જે નાસ્તો તમને પૌષ્ટિક લાગે છે, તે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારી શકે છે. વધતા કોલેસ્ટ્રોલ લેવલના કારણે હાર્ટ એટેક અને હૃદય સબંધિત અન્ય સમસ્યાઓનું જોખમ પણ વધી શકે છે. એવું માનવામાં આવે છે કે, જે નાસ્તો ઝડપથી અને સરળતાથી બની જાય છે તે લાંબો સમય સુધી હૃદયના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. ચાલો જાણીએ એ 6 ફૂડ વિશે જે તમે નાસ્તામાં ખાવો છે પરંતુ તે હાર્ટ એટેકનું જોખમ વધારે છે.

