Home / Gujarat / Rajkot : VIDEO: Gang of thieves strikes at Rajkot's Danapith market, smugglers caught on CCTV

VIDEO: રાજકોટની દાણાપીઠ બજારમાં ચોર ગેંગ ત્રાટકી, તસ્કરો CCTVમાં કેદ થયા

 VIDEO: રાજકોટ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોનો ત્રાસ યથાવત્ જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરના ભરચક વિસ્તારમાં આવેલી 7 દુકાનોનાં તાળાં તૂટી જવાથી પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર સવાલો ઉઠયા છે. રાજકોટની સૌથી જૂની બજાર દાણાપીઠમાં બે તસ્કરો બેખોફ રીતે દુકાનમાં ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા હતા. જો કે, હજી સુધી મોટી રકમ કે મુદ્દામાલની ચોરીના અહેવાલ નથી. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon