Ahmedabad news: અમદાવાદ ગ્રામ્ય પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) એ વાહન ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. અંદાજે 15.3 લાખ રૂપિયાની કિંમતના 17 ચોરાયેલા TVS જ્યુપિટર સ્કૂટર અને ₹85,000ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.