Home / Gujarat / Ahmedabad : 242 people were on board the flight from Ahmedabad to London

Plane Crash: અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં 242 લોકો સવાર, બોઇંગ 787-8 ડ્રીમલાઇનર પ્લેન ક્રેશ

Plane Crash: અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં 242 લોકો સવાર, બોઇંગ 787-8 ડ્રીમલાઇનર પ્લેન ક્રેશ

અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદના મેઘાણી નગરમાં ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ ટેકઓફ થયા પછી તરત જ આ પ્લેન ક્રેશ થયું હતું. ક્રેશ થયા પછી પ્લેનમાં આગ લાગી ગઈ. અમદાવાદથી મળેલી તસવીરોમાં પ્લેનમાંથી ગાઢ કાળો ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે અને આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ પ્લેનમાં 242 જેટલા મુસાફરો હોવાનું અનુમાન છે. અમદાવાદથી એર ઇન્ડિયાનું પ્લેન બોઇંગ 787-8 ડ્રીમલાઇનર પ્લેન હતું. આ પ્લેન 11 વર્ષ જૂનું હતું.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon