- લીગલ પંડિત
સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે આરોપી કૃષ્ણા શર્માના કોર્ટ સમક્ષ હાજર ના રહેવું એ જામીન રદ કરવાનું કારણ નથી. કોર્ટે કહ્યું છે કે જામીન આપવા અને તેને રદ કરવાના માપદંડો અલગ છે. જામીન માત્ર તેની શરતોનું ઉલ્લંઘન કરે અથવા સાક્ષીઓને પ્રભાવિત કરે ત્યારે જ રદ કરી શકાય. કોર્ટે શર્માનો જામીન રદ કરતા હાઈકોર્ટના ચુકાદાને રદ કર્યો, કારણ કે તેના વિરુદ્ધ કોઈ ઉલ્લંઘનનાં પુરાવા ન હતા. ક્રિશ્ના શર્મા પોતે ટ્રાફિક જામમાં ફસાવાનાં કારણે તેમજ તેમના વકીલશ્રી એ પોતાનું વકીલાતનામું પરત ખેચેલ હોવાથી વકીલશ્રી પણ હાઈકોર્ટમાં હાજર રહી શક્યા નહીં તેને કારણે તેમના જામીન રદ્દ કરવાના હુકમને અયોગ્ય ઠેરવ્યો હતો.
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.