Home / Gujarat / Vadodara : VIDEO: 3-storey flat collapses in Vadodara

VIDEO: વડોદરામાં 3 માળનો ફ્લેટ ધરાશાયી, 4 લોકોનું કરાયું રેસ્ક્યું

ગુજરાતના વડોદરામાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા હતા. વડોદરા શહેરના સમતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે 3 માળનો સૂર્યકિરણ ફ્લેટ ધરાશાયી થતાં દોડધામ મચી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રહીશોએ જીવ બચાવવા ભાગદોડ કરી

બિલ્ડિંગ હલતી હોવાની જાણ થતાં ફ્લેટમાં રહેતા રહીશોએ જીવ બચાવવા ભાગદોડ કરી હતી. આ દરમિયાન બે યુવકો ફસાઇ ગયા હતા. સદનસીબે તેમનો આબાદ બચાવ થયો હતો. જ્યારે પરિવારની 3 મહિલા સહિત 1 યુવક બહાર નીકળી જતાં તેમનો પણ બચાવ થયો હતો.  

Related News

Icon