Home / Gujarat / Surat : College students caught cheating in exams

Surat News: પરીક્ષામાં ચોરી કરવા કોલેજિયનોનો કિમીયો ઝડપાયો, બોલપેન પર પેન્સિલથી લખેલા જવાબો મળ્યા

Surat News: પરીક્ષામાં ચોરી કરવા કોલેજિયનોનો કિમીયો ઝડપાયો, બોલપેન પર પેન્સિલથી લખેલા જવાબો મળ્યા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી કરવા માટે નવો કિમીયો અપનાવતા ઝડપાયા છે. વલસાડ અને નવસારીના ત્રણ વિદ્યાર્થીએ બોલપેન પર પેન્સિલથી બારીકાઈથી વિજ્ઞાનની ફોર્મ્યુલાઓ લખી હતી, પણ ફ્લાઈંગ સ્ક્વોડે તેમને ગણતરીની મિનિટોમાં પકડી પાડ્યા હતા. ચેકિંગ માટે આવેલી ફ્લાઇંગ સ્કવોડ ક્લોઝ ઇન્સ્પેક્શન કરી રહ્યું હતું ત્યારે છ ઇંચની એક સામાન્ય દેખાતી પેન પર જ્યારે ધ્યાનથી જોવામાં આવ્યું તો ખબર પડી કે એના ઉપર પેન્સિલથી બારીકાઈપૂર્વક સોલિડ યુઝ, એસિડ યુઝ સહિત વિજ્ઞાનની તમામ મહત્ત્વની ફોર્મ્યુલા લખી કાઢવામાં આવી હતી. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon