Religion: હિંદુ કેલેન્ડર મુજબ, અક્ષય તૃતીયા દર વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે આ શુભ તિથિ ૩૦ એપ્રિલ છે. આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેને 'અબુજ મુહૂર્ત' કહેવામાં આવે છે.