Home / Gujarat / Banaskantha : bus driver caught watching Instagram reel on moving bus

VIDEO/ Banaskantha News: બસ ચાલક ચાલુ બસે ઈન્સ્ટાગ્રામ રીલ જોતા નજરે ચડ્યો, જાગૃત નાગરિકો ઉતાર્યો વીડિયો

Banaskantha News: બનાસકાંઠામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં ડીસા એસટી બસ ડ્રાઇવરની ફરીથી મોટી બેદરકારી સામે આવી છે. ડીસા અમદાવાદ બસ ડ્રાઇવર ચાલુ બસમાં મોબાઈલનો ઉપયોગ કરતો નજરે પડ્યો હતો. GSRTC નિગમની બાયડ ડેપોની બસ ડીસા-અમદાવાદ રૂટ પર જતી હતી. ચાલુ બસમાં મોબાઈલ ફોન પર ઈન્સ્ટાગ્રામ રીલ્સ જોઈ બસ ડ્રાઇવર મુસાફરોના જીવ જોખમમાં નાખ્યો હતો.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon