VIDEO : EPN ટેકનોલોજીનો ઉપયોગ કરી મગફળીમાં મૂંડા અને કપાસમાં ગુલાબી ઈયળનું પ્રાકૃતિક નિયંત્રણ કરો
પાકના જૈવિક નિયંત્રણ માટેની આ અનોખી ટેકનોલોજી છે. પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો પણ આ ટેકનોલોજી થકી કપાસમાં ગુલાબી ઈયળનું સરળતાથી નિયંત્રણ કરી શકે છે. જ્યારે મગફળીમાં મૂંડાનો નાશ પણ આ ઈપીએન ટેકનોલોજી થકી થઈ શકે છે.

