Home / Gujarat / Ahmedabad : action taken in private video viral case

પાયલ હોસ્પિટલ CCTV કાંડ: પોલીસને બે શકમંદોના નામ મળ્યા; પ્રાઈવેટ વીડિયો વાયરલ મામલે કાર્યવાહી

પાયલ હોસ્પિટલ CCTV કાંડ: પોલીસને બે શકમંદોના નામ મળ્યા; પ્રાઈવેટ વીડિયો વાયરલ મામલે કાર્યવાહી

ગુજરાત અને બીજા રાજ્યોમાં આવેલી મેટરનીટી હોસ્પિટલોમાં મહિલાઓની સારવાર અને તપાસના વીડિયો યુ-ટયુબ અને ટેલીગ્રામ ચેનલ ઉપર અપલોડ કરવાના ચોંકાવનારા બનાવમાં અમુક વીડિયો રાજકોટના રૈયા સર્કલ પાસે આવેલી પાયલ મેટરનીટી હોમના હોવાનો ખુલાસો થયા બાદ અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કર્યો છે. તપાસ માટે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસની ટીમે રાજકોટમાં ધામા નાખી સ્થાનિક સાયબર ક્રાઈમ પોલીસની ટીમ સાથે મળી તપાસનો દોર જારી રાખ્યો છે. જે દરમિયાન બે શકમંદોના નામ પણ મળી જતાં તેમને ઝડપી લેવા પ્રયાસો શરૂ કર્યા છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon