અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા રણછોડનગર વિભાગ-2માં રહેતા 38 વર્ષીય યુવકને પાડોશીને જુના તકરારની અદાવતમાં સમાધાન માટે ચાંદલોડિયા અંડરબ્રીજ પાસે આવેલા ખેતરમાં લઇ જઇને લીમડાના ઝાડ સાથે બાંધીને માર મારીને મોતને ઘાટ ઉતારીને લાશને ખેતરમાં દાટી દીધી હતી.

