સુરેન્દ્રનગરના પાટડી - જૈનાબાદ હાઇવે પર બાઇક ઉપર સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.વીડિયોમાં આધેડ પોતાની સાથે બીજાના જીવને પણ જોખમમાં નાખીને સ્ટંટ કરતા હોય તેવું નજરે પડી રહ્યું છે..જોકે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા વીડિયોને આધારે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે સળગતો સવાલ છે.જોકે જીએસટીવી આ વીડિયોની પુષ્ટી કરતું નથી.

