અમરેલીમાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા. ખાણ ખનીજ વિભાગે વિઠ્ઠલપુર સહિતના નદી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. ખનીજ માફિયાઓ દ્વારા શેત્રુજીના પટમાં રેતીની ચોરી કરવામાં આવતા ખનીજ વિભાગે લોડર, ડમ્પર સહિત 50 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

