અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસેથી બી ડિવિઝન પોલીસે 3 લાખ 68 હજાર રૂપિયાના ગાંજાના જથ્થા સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને પકડી પાડયો હતો અને પાંચ શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.